કોણ બનશે સરપંચ?: બનાસકાંઠાના જસરા ગામમાં પાંચ વર્ષમાં કેટલો થયો વિકાસ?

Continues below advertisement
બનાસકાંઠા જિલ્લાના જસરા ગામમાં વિકાસ અંગે ગ્રામજનોએ જણાવ્યું છે કે, લાઈટ, કેમેરા સીસીટીવીની સુવિધાઓ કરવામાં આવી છે. આ સાથે રોડ રસ્તાઓનું પૂરતી કામગીરી કરવામાં આવી છે. આ સાથે નવું પંચાયત ભવન બનાવવામાં આવ્યું છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram