કોણ બનશે સરપંચ?: ગ્રામપંચાયતની ચૂંટણી અંગે શ્રમ-રોજગાર પંચાયત મંત્રી બ્રિજેશ મિરજાએ શું કહ્યું?
Continues below advertisement
ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મિરજાએ કહ્યું કે, સમરસ બને તો ગામના વિકાસની ગતિ વધે તે માટે પ્રોત્સાહન નીતિ જાહેર કરાઈ છે. અગાઉના ધોરણોમાં આર્થિક ધોરણો ઉમેરાયા. 1500 કરતા વધુ ગામડાઓ સમરસ થશે
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News ABP News Village Panchayat ABP Live ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Labor-Employment Panchayat Minister Brijesh Mirza Press Council Samaras ABP Asmita Live