મહારાષ્ટ્રે પરીક્ષા અંગે તરત નિર્ણય લીધો, ગુજરાતમાં કેમ નિર્ણય ના લઈ શકાય ? માસ પ્રમોશન આપવું કે નહીં તેનો નિર્ણય તો કરો....

Continues below advertisement

ગુજરાતમાં કોરોના વાયરસ(Coronavirus)નું સંક્રમણ વધતા રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળા- કોલેજો(Collage)માં આગામી 30મી એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ (Offline education) બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ત્યારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી શું રાજ્યમાં ધોરણ 1થી 8 ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપશે ? 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram