ગુજરાતના CM બન્યા બાદ પહેલી દિવાળી નરેન્દ્ર મોદીએ કેમ નહોતી ઉજવી, જાણો શું છેે કારણ?
Continues below advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘CM તરીકે મારી પહેલી દિવાળી ભૂકંપની ઘટનાને લઈને નહોતી ઉજવી.. મારી સરકારના એકેય મંત્રીએ નહોતી ઉજવી’
Continues below advertisement