ગામડાના લોકોએ કેમ છોડવું પડે છે વતન, શું કહ્યું લોકોએ?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

લોકોએ જણાવ્યું કે, ખેતીમાં પોષણક્ષમ ભાવ  ન મળતા નવી પેઢી ગામમાં રહીને ખેતી કરવા માટે તૈયાર નથી. જેથી મોટાભાગના લોકો શહેર તરફ વળી રહ્યા છે. તહેવાર ટાણે જ મોટી સંખ્યામાં લોકો વતન પરત ફરે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram