પંચમહાલ જિલ્લાના તત્કાલિન ક્લેક્ટર સામે થશે તપાસ, જાણો શું છે મામલો, જુઓ વીડિયો

Continues below advertisement

પંચમહાલ જિલ્લાના તત્કાલીન કલેકટર એસ કે લાંગા સામે સત્તાનો દુરુપયોગનો મામલો,સમગ્ર કેસને લઇ એસ કે લાંગા ને આવતીકાલે ગોધરા ACB કોર્ટમા હાજર રેહવા સમન્સ,તત્કાલીન કલેકટર એસ કે લાંગા સામે તપાસ ચલાવી રહેલ પંચમહાલ પોલીસ દ્વારા ACBની કલમનો ઉમેરો કરવામાં આવ્યો 

ગત સમયે ACB ની કોર્ટમાં આગોતરા જામીન સાથે રહ્યા હતાં હાજર,કોર્ટ દ્વારા તત્કાલીન કલેકટર એસ કે લાંગાના આગોતરા જામીન મંજૂર કરાયા હતા જે બાદ  કોર્ટ દ્વારા  તત્કાલીન કલેકટરને 12 મેના રોજ કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram