સાબરકાંઠાઃકોગ્રેસના કોર્પોરેટર સામે લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હોવાની નોંધાઇ ફરિયાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાબરકાંઠાના તલોદ નગરપાલિકાના કોર્પોરેટર સામે તલોદની મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.લગ્નની લાલચ આપી સતત સાત વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું છે તો સાથે જ એક બાળકનો જન્મ પણ થયો છે તો બીજી વાર બળજબરી પૂર્વક ગર્ભપાત પણ કરાવ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.તલોદ પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર રાજુ શાહ સામે મહિલાએ ફરિયાદ નોંધાવી છે.