રાજ્યમાં શિયાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
17 Nov 2021 11:01 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં શિયાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે,, રાજ્યમાં આગામી 3 દિવસ ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. જેને કારણે ખેડૂતોમાં ચિંતાની લહેર દેખાઈ રહી છે. પાકને નુક્સાનની ભીતિ હોવાથી ખેડૂતો દુઃખી થયા છે.