જૂનાગઢઃ ભારતી આશ્રમ ખાતે ભારતી બાપુની પુણ્યતિથી નિમિત્તે કરાયું યજ્ઞનું આયોજન
Continues below advertisement
જૂનાગઢના ભારતી આશ્રમ ખાતે બ્રહ્મલીન મહામંડલેશ્વર ભારતી બાપુની પ્રથમ પુણ્યતિથી અને જન્મજયંતિ નિમીત્તે હોમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા શાસ્ત્રોક્ત વિધી પ્રમાણે હવન કરવામાં આવ્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Junagadh Planning Bharti Bapu Bharti Ashram ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Punyati Yajna