11 જૂન બાદ યાત્રાધામ અંબાજી મંદિર ખુલશે, ટૂંકા વસ્ત્ર પહેરી મંદિરમાં પ્રવેશ નિષેધ

Continues below advertisement

યાત્રાધામ અંબાજી મંદિર 11 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. કોરોના કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram