રાજ્યમાં સતત ગરમીનો પ્રકોપ યથાવત, આ વિસ્તારોમાં ગરમીનું યલો એલર્ટ
abp asmita
Updated at:
20 Mar 2022 10:10 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજ્યમાં સતત ગરમીનો પ્રકોપ યથાવત છે.ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે પણ કાળઝાળ ગરમીને પગલે યલો એલર્ટ રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સોમવારે ગરમીમાં સાધારણ ઘટાડો થવાની શક્યતાઓ છે.