યોગ ભગાવે રોગઃ દરરોજ સવારે એલોવેરા અને આમળાનો જ્યૂસ પીવાથી અનેક ફાયદા થાય છે
Continues below advertisement
યોગ ભગાવે રોગઃ દરરોજ સવારે એલોવેરા અને આમળાનો જ્યૂસ પીવાથી અનેક ફાયદા થાય છે. યોગ કરીને કબજીયાતની તકલીફમાંથી રાહત મળે છે. દૂધી અને સંજીવની ઘાસનો સૂપ પીવાથી અનેક ફાયદાઓ થાય છે. મંડુકાસન કરવાથી પેટની સમસ્યાઓ દૂર થશે.
Continues below advertisement