Yog Bhagave Rog: ઓબીસીટીની તકલીફને કરો જડમૂળથી દૂર
Continues below advertisement
યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી તંદુરસ્ત બનો. ઓબીસીટીને ઘટાડો યોગથી દૂર કરો. દૂઘીનો જ્યૂસ પીવાથી ફાયદો થશે. દરરોજ કપાલભાતિ કરો. વજન ઘટાડવામાં યોગ રામબાણ છે. બીપી,થાઇરોઇડની તકલીફ થશે દૂર. વધારે વજનથી થાય છે ઘણી સમસ્યાઓ. યોગ થકી દૂર કરો તમામ બીમારીઓ
Continues below advertisement