Yog Bhagave Rog: કેવી રીતે કરશો ધ્યાન યોગની શરુઆત?

Continues below advertisement

યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી તંદુરસ્ત બનો. યોગ કરવાના અનેક ફાયદા છે. ધ્યાન યોગનું અલગ મહત્વ છે. ધ્યાન યોગને ત્રાટકથી શરુ કરો. આંખને સહજતાથી ખુલ્લી રાખો. દીપકનો ત્રાટક,ચંદ્રનો ત્રાટક કરો. સૂર્યનો ત્રાટક સૌથી વધુ અસરકારક છે. સૂર્યના ત્રાટકથી મનને કરો એકાગ્ર.ત્રાટક કરવાથી એકાગ્રતા વધશે  

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram