યોગ ભગાવે રોગઃ કપાલભાતી કરવાથી અનેક રોગોમાંથી મળે છે મુક્તિ, જુઓ વીડિયો
Continues below advertisement
યોગાભ્યાસના બાર અભ્યાસ કરવાથી અનેક ફાયદા થાય છે. શિયાળામાં દરરોજ યોગ કરી તંદુરસ્ત રહો. શિયાળામાં વહેલી સવારે યોગ કરવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે. દરરોજ સવારે બાબા રામદેવ સાથે યોગ કરો.
Continues below advertisement