Yog Bhagave Rog: હોળીના પર્વ પર યજ્ઞનું શું છે મહત્વ?
Continues below advertisement
યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી બનો તંદુરસ્ત. હોળી પર યજ્ઞનું વિશેષ મહત્વ છે. યોગના રંગ હોળીને સંગ. દરરોજ સૂર્યનમસ્કાર કરો. આસનો કરવાના અનેક ફાયદા છે. તમામ બીમારીઓનો ઇલાજ યોગ છે. થાઇરોઇડમાં યોગ રામબાણ છે. અનિંદ્રામાં યોગ અસરકારક છે. ડાયાબીટીસમાં યોગ કરો. પાંચ આસનો અવશ્ય કરો
Continues below advertisement