યોગ ભગાવે રોગઃ શિયાળામાં દરરોજ ગરમ પાણીમાં હળદર નાખી પીવું જોઇએ

Continues below advertisement
શિયાળામાં દરરોજ ગરમ પાણીમાં હળદર નાખી પીવું જોઇએ. યોગ કરી અસ્થમા તેમજ ફેફસાના કેન્સર જેવી બીમારીથી મુક્તિ મેળવો. આમળા, ગાયનું ઘી, કેસર, ડ્રાયફ્રૂટ નાખી ઘરેલું ચ્યવનપ્રાશ બનાવો.દૂધમાં હળદર મેળવી પીવાથી ઠંડીમાં કફથી આપશે મુક્તિ.  બાબા રામદેવ સાથે કરો યોગ. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram