યુવરાજ સિંહે સરકારને 2 દિવસનું અલ્ટીમેટમ આપ્યું, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કથિત પેપરલીક મામલે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહે સરકારને 2 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. અને ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા પાસેથી રાજીનામાની માંગ કરી છે. અને જો 2 દિવસમાં સરકાર બેઠક નહિ યોજે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તો આ તરફ અસિત વોરાએ જણાવ્યું છે કે,, જો કોઈ પુરાવા મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram