જમ્મુ કાશ્મીરના સોપોરમાં મોટો આતંકી હુમલો, ત્રણ પોલીસકર્મી શહીદ
Continues below advertisement
જમ્મુ કાશ્મીર (Jammu-Kashmir) ના સોપોરમાં મોટો આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ CRPF અને પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં બે પોલીસકર્મી શહીદ થયા છે. તો બીજી તરફ બે અન્ય પોલીસકર્મી ઘાયલ પણ થયા છે. આ ઉપરાંત 2 સામાન્ય નાગરિકોના આ આતંકવાદી હુમલામાં મોત થયા છે.
Continues below advertisement