દુષ્કર્મ પીડિતાને ઝડપી ન્યાય મળે તે માટે PMની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં શું લેવાયો નિર્ણય?

Continues below advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં રેપ કેસમાં પીડિતાને ઝડપી ન્યાય મળે તે માટે ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ યોજના ચાલુ રાખવા માટેની મંજૂરી અપાઈ છે. અંદાજે એક હજાર 23 ફાસ્ટ ટ્રેક કોર્ટ દેશભરમાં ચાલું રહેશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram