દેશ અને રાજ્યમાં કોરોના ગતિમાં 10 દિવસ બાદ સામાન્ય ઘટાડો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

દેશ અને રાજ્યમાં કોરોના ગતિમાં 10 દિવસ બાદ સામાન્ય ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં કોરોનાના 24 કલાકમાં 968 કેસ નોંધાયા છે. આ કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ તંત્રે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. અને  સાથે જ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા માટે જણાવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram