UPના બરેલીમાં મુસ્લિમ યુવતીએ હિંદુ યુવક સાથે કર્યા લગ્ન, પોલીસ પાસે માંગી સુરક્ષા
Continues below advertisement
ઉત્તર પ્રદેશના બરેલીમાં એક મુસ્લિમ યુવતીએ હિંદુ યુવક સાથે લગ્ન કર્યા હતા. યુવતીએ વીડિયો બનાવીને પોલીસ પાસે સુરક્ષાની માંગણી કરી હતી. યુવતીએ દાવો કર્યો હતો કે તેણે પોતાની મરજીથી હિંદુ યુવક સાથે લગ્ન કર્યા હતા અને હવે તેના જીવને ખતરો છે.
Continues below advertisement