ગ્રેટર નોઇડામાં દુકાનમાં ઘૂસી વ્યાપારી સાથે મારપીટ, જુઓ CCTV

Continues below advertisement
ગ્રેટર નોઇડામાં દબંગોનો આતંક જોવા મળ્યો હતો. જ્યાં અસામાજિક તત્વોએ વ્યાપારીની દુકાનમાં ઘૂસીને મારપીટ કરી હતી. આ ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મારપીટની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. કાર પાર્ક કરવાને લઇને ઝઘડો થયો હતો. વ્યાપારીએ આરોપીઓ વિરુદ્ધ દાદરી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો હતો. પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram