કોવિડથી બચવું છે? તો કોરોનાની મહામારીમાં આ આદતો છોડી દો, આયુષ મંત્રાલયે આપ્યાં સૂચન
Continues below advertisement
હાલ કોરોનાની મહામારીમાં જાતનું રક્ષણ કરવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરવો જરૂરી બની ગયો છે. કેટલીક આદતો આપને બીમાર કરી શકે છે. જેનાથી ઇમ્યૂન સિસ્ટમ ડાઉન થતાં આપ કોરોના સંક્રમિત થઇ શકો છો. આયૂષ મંત્રાલયે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને કેટલાક સૂચનો કર્યો છે. આયુષ મંત્રાલયે જીવનશૈલીમાં સામેલ કેટલીક આદતોને બદલવા સૂચન કર્યાં છે. તો હાલ મહામારીમાં સ્વસ્થ જીવન માટે કઇ આદતો છોડવી જરૂરી છે. જાણીએ...
Continues below advertisement