નાગાલેન્ડ, આસામ, મણીપુરમાંથી આસ્પા કાયદો હટાવાયો, અમિત શાહે આપી જાણકારી
Continues below advertisement
છેલ્લા કેટલાય વર્ષોથી વિરોધ થયા બાદ હવે આખરે કેન્દ્ર સરકારે આસ્પા કાયદાને હટાવી દીધો છે, આ કાયદો નાગાલેન્ડ, આસામ અને મણીપુરમાંથી હટાવવામાં આવ્યો છે. આ વાતની જાણકારી ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને આપી છે. AFSPA એ સેનાને વિશેષાધિકાર આપતો એક ખાસ કાયદો છે.
Continues below advertisement