Ahmedabad-Mumbai Bullet Train :અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર

Continues below advertisement

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ એક મોટું અપડેટ સામે આવ્યું છે. ખરેખરમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 60 મીટર લાંબા સ્ટીલ બ્રિજનું નિર્માણ પૂર્ણ થઇ ગયું છે. આ બ્રિજને ભચાઉ સ્થિત એક વર્કશોપમાં તૈયાર કરવામાં આવ્યો છે. MAHSR કોરિડોરના 28 સ્ટીલ પુલોમાંથી આ પાંચમો સ્ટીલ બ્રિજ છે. જે 22 ઓક્ટોબર 2024ના રોજ બનીને તૈયાર થયો છે. આ સાથે જ મોડર્ન રેલવે સ્ટેશનનું નિર્માણ અને ટ્રેકનું કામ પણ ખુબ જ ઝડપી ચાલી રહ્યું છે.મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 60 મીટર લાંબા સ્ટીલ બ્રિજનું નિર્માણ 22 ઓક્ટોબર 2024ના રોજ પૂર્ણ થયું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આ પુલનું નિર્માણ વડોદરા જિલ્લાના પશ્ચિમ રેલવે બાજવા-છાયાપુરી વાયર લાઈન પર થયું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram