અમદાવાદની ગીતા હાઈ સ્કૂલનો દાવો, 45 જેટલા વિદ્યાર્થીઓના નથી લીધા બાયોમેટ્રિક, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદની ગીતા હાઈ સ્કૂલનો દાવો, 45 જેટલા વિદ્યાર્થીઓના નથી લીધા બાયોમેટ્રિક. યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે NATO દેશ ઝપલાવશે, યુક્રેનને કરશે મદદ. યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો. રશિયાએ હુમલો તેજ કરતા યુક્રેનમાંથી લોકોની હિજરત યથાવત. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝીલોસ્કી સાથે કરશે વાતચીત. રાજ્યમાં ફરીવાર માવઠાની કરાઈ આગહી. ખેડૂતોમાં જોવા મળી ચિંતા. રાજ્યમાં ઉંચકાયો ગરમીનો પારો, 12 શહેરમાં નોંધાયું 35 ડિગ્રીથી વધુનું તાપમાન.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram