અમરેલીમાં જાહેરમાં કારમાંથી ઉતરી હવામાં ફાયરિંગ કરનાર ઝડપાયો, જુઓ CCTV
Continues below advertisement
અમરેલી શહેરના સરદાર સર્કલ સેન્ટર પોઇન્ટ પાસે ભર બપોરે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. હવામાં ફાયરીંગ કરનાર શખ્સ રાજકોટના સરધારના ભંગડા ગામનો રહેવાસી છે. જયવીર બહાદુરભાઈ વાળાને રિવોલ્વર અને 2 જીવતા કારતૂસ સાથે ઝડપી લીધો હતો.
Continues below advertisement