અમરેલી યાર્ડમાં કર્મચારીઓ ચાર મહિનાથી પગારથી વંચિત
Continues below advertisement
સરકાર દ્વારા નવા કૃષિ કાયદાઓને લઈને નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓને પગાર ન મળતો હોવાના આક્ષેપો કર્યા છે..ત્યારે ધારી યાર્ડના કર્મીઓને પણ છેલ્લા 4 મહિનાઓથી પગાર ન મળ્યો હોવાનું સામેં આવ્યું છે. યાર્ડના કર્મચારીઓને છેલ્લા 4 મહિનાઓથી પગાર મળ્યો નથી.આ યાર્ડમાં માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મળીને કુલ 5 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.
Continues below advertisement