પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વના 3 નિર્ણયની જાહેરાત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના 13 મિનિટના સંબોધનમાં મહત્વના 3 નિર્ણયનું એલાન કર્યું હતું. હેલ્થ કેર અને ફ્રન્ટ લાઈન વર્કર્સ માટે બુસ્ટર ડોઝનું એલાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તરુણો માટે બુસ્ટર ડોઝની જાહેરાત કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram