જનતા પર મોંઘવારીનો વધુ એક માર, પેટ્રોલ-ડીઝલમાં 25-25 પૈસાનો વધારો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jun 2021 12:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેટ્રોલ અને ડીઝલમાં આજે ફરી ભાવ વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલમાં 25-25 પૈસાનો વધારો કરાયો છે.