આપણી ખબરઃ યૂક્રેનમાં ભારતીય વિદ્યાર્થી નવીનનું મોત, કર્ણાટકના CMએ કર્યું દુઃખ વ્યક્ત

Continues below advertisement

યુક્રેનમાં મૃત્યુ પામેલ નવીન કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈના ગૃહ જિલ્લા હાવેરીનો રહેવાસી છે. ઘટના બાદ સીએમ બોમ્મઈએ તેના પરિવાર સાથે ફોન પર વાતચીત કરીને શોક વ્યક્ત કર્યો. ઉપરાંત સીએમ બોમ્મઈએ નવીનના પરિવારને ભરોસો અપાવ્યો કે સરકાર તેના શબને લાવવાની પૂરી કોશિશ કરી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram