આપણી ખબરઃ રાજ્યના શિક્ષણમંત્રીને દિલ્હીના નાયબ CMની ચેલેન્જ, વાઘાણીએ શું આપ્યો જવાબ?
Continues below advertisement
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ ગુજરાતના શિક્ષણમંત્રી જિતુભાઈ વાઘાણીને ડિબેટ કરવા ખુલ્લી ચેલેન્જ કરી છે. જો કે, સવારે કરેલી ચેલેન્જનો બપોરે જિતુ વાઘાણીએ જવાબ આપ્યો હતો. તેમણે મીડિયા સામે કહ્યું હતું કે, હું કોઈ રાજ્યની સરખામણી ગુજરાત સાથે કરવા નથી માગતો.
Continues below advertisement
Tags :
Gujarati News Delhi Gujarat News Education Answer Deputy CM Challenge Minister Of State ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Waghani