અસ્મિતા વિશેષઃવૈભવશાળી વારસાનું જતન
Continues below advertisement
અસ્મિતા વિશેષમાં આજે વાત મહાત્મા ગાંધીની એ દાંડીની યાત્રાની જેણે ઈતિહાસ સર્જ્યો...મીઠાની મુઠ્ઠી ભરી અને અંગ્રેજોને ધૂળ ચટાડી..વાતો અને યાદોની સાથે વર્ષો વિતતા ગયા.પણ હજું અકબંધ છે બાપુના વિચારોની એ ગાથા.કેવો હતો એ સમય જ્યાં મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી અંગ્રેજોના અન્યાય સામે હુંકાર ભર્યો હતો.કેવી હતી બાપુની એ રણનીતિ જેની સાથે અંગ્રેજો ઘૂંટણીએ પડ્યા હતા.. વાત બાપુના સાબરમતી
Continues below advertisement