અસ્મિતા વિશેષ: ભારતના વાયુવીર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Sep 2021 10:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે હાઇવે પર થશે લેંડિંગ. દુશ્મનો સામે ભારતની તૈયારી. કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યુ હતું કે,, હવે રાજમાર્ગ પર વિમાનની ઈમરજન્સી લેંડિંગ કરાશે. આજે કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રિય માર્ગ-પરિવહન મંત્રી નિતિન ગડકરીએ રાજસ્થાનના બાડમેરમાં ઈમરજન્સી લેંડિંગ ફિલ્ડનું ઉદ્ઘાટન કર્યું હતું.