અસ્મિતા વિશેષઃ ભારતે બદલ્યો પાકિસ્તાનનો નકશો
Continues below advertisement
ભારતે પાકિસ્તાનના બે ટૂકડા કર્યા હતા. વર્ષ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતને મળેલી જીત બદલ 16 ડિસેમ્બરના દિવસને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
Continues below advertisement