અસ્મિતા વિશેષ: બરબાદીનો અંત ક્યારે?

Continues below advertisement
વરસાદની સિઝન પુરી થઈ ગઈ પરંતુ હૈદરાબાદ અને મુંબઈમાં વરસાદે ફરી એન્ટ્રી મારતા લોકોના હાલ બેહાલ થઈ ગયા હતા. હૈદરાબાદથી જે જે દ્રશ્યો સામે આવ્યા તે હેરાન કરનારા હતા કારણે કે હૈદરાબાદની ધરતી પર 117 વર્ષ બાદ આટલો જોરદાર વરસાદ ખાબક્યો હતો. જેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને સાથે સરકારી વ્યવસ્થાની પણ પોલ ખોલી દીધી. 117 વર્ષ બાદ હૈદરાબાદમાં વરસ્યો રેકોર્ડ તોડ વરસાદ. માત્ર પાંચ કલાકમાં જ 12 ઈંચ કરતા વધારે વરસાદથી હૈદરાબાદ થયું પાણી પાણી. 7 હજાર કરોડ લીટર પાણી ભરાયું શહેરમાં.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram