અસ્મિતા વિશેષ: હવામાં મોતનો સામનો

હવામાં અટવાઈ જિંદગી. ઊંચા પહાડો અને ઊંડી ખીણ વચ્ચે લટકતી જિંદગી. હવામાં અટવાયા લોકો. મોતને નારી આંખે જોયું. અને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા. ઝારખંડમાં સર્જાઈ રોપવે દુર્ઘટના. હેલીકૉપટરના સહારે લોકોનું કરાયું રેસ્ક્યુ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola