આપણી ખબર: વિધાનસભા ચૂંટણી પહેલા શિક્ષણ મુદ્દે રાજનીતિ બની તેજ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જ શિક્ષણ મુદ્દે રાજનીતિ બની તેજ. દિલ્લીથી લઈને ગુજરાત સુધી સશીલ મીડિયા પર વાક યુદ્ધ. ગુજરાતના શાળાઓની મુલાકાતે આવેલા દિલ્લીના શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયાએ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું 27 વર્ષથી ગુજરાતમાં શિક્ષણના નામે મીંડું. હિંમતનગરમાં થયેલા પથ્થરમારા મામલે 144 કલમ લાગુ કરવામાં આવી છે. પૂર્વ નિયોજિત કાર્ય હોવાની કલમ પણ ઉમેરવામાં આવી છે. રાજકોટમાં આઇપીએલ સટ્ટાકાંડ મામલે સહકારી આગેવાનોના નામ ખુલી રહયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram