અસ્મિતા વિશેષઃ ટ્રેનમાં મહેલ
Continues below advertisement
ટ્રેન જેની સફર હંમેશા રોમાંચથી ભરપૂર રહે છે. ઈન્ડિયન રેલવેએ રામાયણ સર્કિટ નામની ટ્રેનને લીલી ઝંડી આપી છે.જેમાં રામના પગલે પગલે રામના દર્શન કરાવશે. દિલ્હીથી અયોધ્યા, અયોધ્યાથી રામેશ્વર સુધીની સફર યાદગાર બની રહેશે.
Continues below advertisement