અસ્મિતા વિશેષ: આધુનિકતાનો અવતાર, ડ્રાઈવર વગરની મેટ્રો
Continues below advertisement
અસ્મિતા વિશેષમાં આજે વાત વિકાસના પથ પર આગળ વધતા ભારતની, કારણ કે ડ્રાઈવરલેસ મેટ્રોનું સપનું સાકાર થયું છે જો તમે દિલ્લી જવાના હોવ તો હવે ડ્રાઈવર વગરની મેટ્રો ટ્રેનમાં બેસવાનું ચુકતા નહીં. કારણ દેશમાં પહેલીવખત ડ્રાઈવર વગરની મેટ્રો ટ્રેનને દિલ્લીમાં ગ્રીન સિગ્નલ અપાયું છે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દિલ્લીવાસીઓને નવા વર્ષની એક ભેટ આપી છે.
દિલ્લીની મેટ્રો ટ્રેન તો આધુનિકતા સાથે દોડવા લાગી પણ દુનિયા આ રેસમાં ભારત કરતા ક્યાંય આગળ છે અને તેમાંય ચીન અને જાપાને મેદાન માર્યું છે. જાપાનમાં સૌથી પહેલા ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન તો દોડી જ છે. તો ચીને ડ્રાઈવર લેસ બસ અને કાર બનાવીને મેદાન માર્યું..તો ભારતમાં પણ આવતા મહિને ટેસ્લાની ઈલેક્ટ્રીક કારનું બુકિંગ શરૂ થાય તેવી શક્યતા છે.