હૈદરાબાદમાં કોના ઘરેથી 18 કરોડ રૂપિયાની નકલી નોટ મળી આવતા ખળભળાટ મચ્યો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jun 2021 05:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહૈદરાબાદમાં (Hyderabad) એક જ્યોતિષના (Astrologer) ઘરેથી 18 કરોડ રૂપિયાની નકલી નોટ (fake currency ) મળી આવી હતી. મુરલીકૃષ્ણા શર્મા નકલી નોટોનો હવાલાનો ધંધો કરતો હતો. પોલીસે મુરલીકૃષ્ણા શર્મા સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી હતી.