Ayodhya Ram Mandir| અમદાવાદના ડબગર સમાજે તૈયાર કર્યું મંદિર માટે ખાસ નગારુ તૈયાર,જાણો શું છે ખાસિયત?

Continues below advertisement

Ayodhya Ram Mandir| અમદાવાદના ડબગર સમાજે અયોધ્યાના રામમંદિર માટે વિશાળ નગારું તૈયાર કર્યું છે. આ નગારું તૈયાર કરવામાં 25 કારીગરોને સાત દિવસનો સમય લાગ્યો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram