બનાસકાંઠા: શિહોરીમાં ખાતર માટે ખેડૂતોની મોટી લાઈન, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
08 Dec 2021 09:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠાના શિહોરીમાં ખાતર માટે ખેડૂતોની મોટી લાઈન. રવિ સીઝનમાં પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ. જામનગરમાં જાણીતા જીતુલાલના પરિવારના 4 સભ્યો થયા કોરોના પોઝીટીવ. જીતુલાલે સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરવા કરી અપીલ. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં બીજા દિવસે પણ તબીબોની હડતાળ યથાવત. ઇમર્જન્સી સેવાથી અળગા રહેવાનો કર્યો નિર્ણય.