બનાસકાંઠા: GRDની ભરતીને લઈને હજારોની સંખ્યામાં ઉમેદવારો ઉમટયા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

બનાસકાંઠામાં GRDની ભરતીને લઈને હજારોની સંખ્યામાં ઉમેદવારો ઉમટયા છે. થોડા સમય માટે હાલાકી સર્જાઈ હતી. ભરતી પ્રક્રિયામાં ધક્કામુક્કી થતા લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પાલનપુર હેડ ક્વાટર્સ પર આ ઉમેદવારો ઉમટયા હતા. હજારોના ટોળાને કાબુમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram