ભુજના વિદ્યાર્થીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે માંગી મદદ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભુજના વિદ્યાર્થીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે માંગી મદદ. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં જોવા મળ્યો મોટો કડાકો. યુક્રેનના ખારકીવમાં 300થી વધુ વિદ્યાર્થીઓ ફસાચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેન-રશિયા મુદ્દે યોજી મહત્વની બેઠક. ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્વદેશ લાવવા પર મુકાયો ભાર. યુક્રેનના પાડોશી દેશો સાથે સંબંધ વધારવા માટે પણ કરાઈ ચર્ચા. નાટો દેશોને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આપી ધમકી

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram