Arunachal Pradesh Assembly Election : ભાજપે જાહેર કર્યા 60 ઉમેદવાર, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
13 Mar 2024 07:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBJP Candidate List: 2024માં લોકસભા ચૂંટણીની સાથે અરુણાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. ભાજપે બુધવારે (13 માર્ચ) અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં હાલના સીએમ પેમા ખાંડુના નામ સહિત ઘણા મોટા નામ સામેલ છે.