ફટાફટ: ખેડૂતોને પૂરતી વીજળી ન મળતા કોંગ્રેસના ધારાસભ્યોના ગૃહ બહાર ધારણા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ખેડૂતોને પૂરતી વીજળી ન મળતા કોંગ્રેસના ધારાસભ્યો નું વિધાન સભા ગૃહ બહાર ધારણા. ગૃહમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન મામલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ. વીજળી મુદ્દે કિસાન સંઘે રાજ્ય સરકારને આપ્યું અલ્ટીમેટમ. ગાંધીનગરના પેથાપુરમાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram