Budget 2021: નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં રજૂ કર્યું બજેટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ગરીબોને મફત રાશન આપવામાં આવ્યું. કોરોનાકાળમાં ભારત સરકારે આત્મનિર્ભર પેકેજ આપ્યું છે. ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરાવ્યા છે.