Rishi Kapoor, Pranab Da, Chadwick સહિત અનેક દિગ્ગજોએ 2020માં દુનિયાને અલવિદા કર્યું
Continues below advertisement
વર્ષ 2020 કોઇ નહીં ભૂલી શકે. આ વર્ષને ખરાબ ક્ષણો માટે યાદ કરવામાં આવશે. આ વર્ષે અલગ અલગ ક્ષેત્રના દિગ્ગજોએ દુનિયાને અલવિદા કહ્યું હતું. ઋષિ કપૂર, ઇરફાન ખાન, રાહત ઇન્દૌરી, પ્રણવ મુખર્જી જેવા દિગ્ગજોએ વર્ષ 2020માં દુનિયાને અલવિદા કહ્યું હતું.
Continues below advertisement